લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગના અગાઉના દિવસોમાં કુટુંબીજનો, સગાવહાલા અને મિત્ર વર્તુળને ખુશીમાં સહભાગી બનાવી જીવનભરની સ્મૃતિઓ મેળવવા રાખી શકાય તેવા એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ્સના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ
લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગના દિવસે રાખી શકાય તેવા ભારતીય વૈદિક પરંપરા, રીવાજ અને પ્રવર્તમાન સામાજિક મોભા અનુરૂપ જરૂરી વિવિધ વિકલ્પો ઉપલબ્ધ
Wedding Reception : There are Multiple Concepts available to celebrate Reception Function.
લગ્ન બાદ યોજાતા સત્કાર સમારંભમાં પારિવારિક રીવાજ અને પ્રવર્તમાન સામાજિક મોભા અનુરૂપ સંગીત કાર્યક્રમ, દુલ્હા - દુલ્હનની સ્પેશ્યલ સ્વાગત એન્ટ્રી, ફાયર વર્કસ વિગેરે માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધOrchestra Program in Customer Meet, Dance Group, Game Show, Anchoring, Product Launching Concepts, Stage Lighting, Sound Systems, LED Wall, DJ, Annual Day Celebration
There are multiple options to Entertaining the guests.
આ માટે નૃત્યવૃંદ સહિતના કૃષ્ણ ભક્તિ કીર્તાનોના વિશિષ્ટ કાર્યક્રમ : કૃષ્ણમ વંદે જગદ ગુરુમ અને
ભારતની અતિ પ્રાચીન 'માણભટ્ટ શૈલી' દ્વારા ભક્તિ સંગીતના કાર્યક્રમ ઉપરાંત સાંપ્રદાયિક વિવિધતા અનુસાર.. સનાતન ધર્મ કીર્તન, વૈષ્ણવ કીર્તન, સ્વામીનારાયણ કીર્તન, જૈન સ્તવન, જલારામ કીર્તન, વાર્ષિક પુણ્યતિથી તેમજ શ્રદ્ધાંજલિ કીર્તન ખુબ જ ભાવપૂર્ણ રીતે કરવામાં આવે છે.